On 23 September 2026, the Department of Tribal Development, Gujarat and Ministry of Tribal Affairs, in association with INRECA Sansthan, organized a Swachhata Gyan and Awareness Rally under the Swachhata Hi Seva–2026 Campaign at Dediapada village.
Around 650 students, teachers, staff members, and conscious citizens participated enthusiastically in the programme. Students and staff of the institutions run by INRECA Sansthan, namely Sanatan Dharma Senior Secondary School, Timbapada; Sanatan Dharma Shishu Shiksha Sadan, Timbapada; Sanatan Dharma Ashram Shala, Timbapada; and Sanatan Dharma Girls’ Hostel, Timbapada, participated in the rally.
The rally commenced on foot from INRECA Sansthan, Timbapada, and proceeded towards Dediapada village. As part of the campaign, a public cleanliness drive was carried out at various government offices and public institutions, including the Group Gram Panchayat, Police Station, Mamlatdar Office, Office of the Prant Officer, Treasury Office, Taluka Panchayat, and Government Bus Depot located in Dediapada.
During the programme, Dr. Vinod Kaushik, President of INRECA Sansthan, interacted with the officers and employees working at the various government offices and created awareness among them about the Swachhata Hi Seva–2026 Campaign and the importance of cleanliness in public places..
The Swachhata Gyan and Awareness Rally was successfully organized and concluded with great enthusiasm. Students, teachers, staff members, and local citizens actively participated in the programme and contributed to making the campaign meaningful and memorable.
The programme conveyed the important message that cleanliness is not merely a responsibility but a collective commitment of every citizen towards a cleaner and healthier society.
આજ રોજ તારીખ-૨૩/૦૯/૨૦૨૬એ “આદિજાતિ બાબતોનું મંત્રાલય, ભારત સરકાર અને “ઇનરેકા સંસ્થાન” દ્વારા સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાન અંતર્ગત સ્વચ્છતા જ્ઞા ન, જાગૃતિ યાત્રાનું આયોજન દેડિયાપાડા ગામ ખાતે રાખવામાં આવેલ હતું. જેમાં ઇનરેકા સંસ્થાન દ્વારા ચાલતી સનાતન ધર્મ સિનિયર સેકેન્ડરી સ્કૂલ ટીંબાપાડા, સનાતન ધર્મ શિશું શિક્ષા સદન ટીંબાપાડા, સનાતન ધર્મ આશ્રમશાળા ટીંબાપાડા, સનાતન ધર્મ કન્યા છાત્રાલય ટીંબાપાડાના લગભગ-૬૫૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, તમામ ક ર્મચારીઓ અને ગામના જાગૃત નાગરિકો સહભાગી બન્યા હતા અને ઇનરેકા સંસ્થાન ટીંબાપાડાથી પગપાળા યાત્રા શરૂ કરી દેડીયાપાડા ગામ સુધી લઈ ગયા હતા. જેમાં દેડિ યાપાડા ગામ ખાતે આવેલ ગૃપ-ગ્રામ પંચાયત,પોલિસ સ્ટેશન, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીશ્રીની કચેરી, તિજોરી અધિકારીનીશ્રીની કચેરી, તાલુકા પંચાયત અને સરકારી બસ ડેપો ખાતે જાહેર સફાઇ કરવામાં આવી અને સમગ્ર સરકારી કચેરીઓના અધિકારીઓ તથા તેમા કામ કરતા કર્મચારીઓને સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંગે જાગૃતિ આપવાનું કામ સંસ્થાના પ્રમુખશ્રી ડો વિનોદ કૌશિકશ્રીએ કરી.
આમ આ સમગ્ર સ્વચ્છતા જ્ઞાન, જાગૃતિ યાત્રાનુ સફળતા પૂર્વક આયોજન કરી સંપન કરવામાં આવ્યું જેમા સમગ્ર વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકશ્રીઓ અને અન્ય સ્ટાફગળ ઉત ્સાહ પૂર્વક ભાગ લઈને આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.