NRECA Sansthan celebrated Independence Day with great enthusiasm on 15th August 2026. Students, children, teachers, and staff members from the schools, Ashram School, Nursing College, and Hospital run by the organization were present on the occasion.
The flag hoisting ceremony was conducted by Dr. Vinod Kaushik, President of INRECA Sansthan, followed by the National Anthem. Students presented patriotic songs and shared a few words about the brave freedom fighters and their sacrifices.
The entire programme reflected a strong spirit of patriotism and national pride. On the occasion, the President of INRECA Sansthan reaffirmed the organization’s commitment to continuing its services in the fields of education, healthcare, and rural development.
The programme concluded successfully in an atmosphere filled with enthusiasm, unity, and patriotism..
INRECA સંસ્થાન દ્વારા 15મી ઓગસ્ટ, 2026ના રોજ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા સંચાલિત સ્કૂલો, આશ્રમશાળા, નર્સિંગ કોલેજ તથા હોસ્પિટલના વિદ્યાર્થીઓ, બાળકો, શિક્ષકો અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. થયો હતો.
સંસ્થાના પ્રમુખ ડૉ વિનોદ કૌશિક ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સહિદવીરો ઉપર પોતાના બે શબ્દો બોલ્યા હતા. આમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
INRECA સંસ્થાનના દ્વારા સંસ્થાના પ્રમુખએ શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ્ય વિકાસ ક્ષેત્રે કરવામાં આવતી સેવાઓને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમ સાથે સંપન્ન થયો હતો.