"Har Ghar Tiranga Yatra resonates today on 14th August 2025"

  • Home
  • Har Ghar Tiranga Yatra resonates today on 14th August 2025, on the eve of Independence Day
Welcome To (INRECA)

INRECA Complex, INRECA Sansthan, Timbapada, Dediapada. Dist Narmada Gujarat.

Har Ghar Tiranga Yatra resonates today on 14th August 2025, on the eve of Independence Day, a grand Tiranga Yatra program full of love for the nation was organized.

The inaugural journey was successfully led by Dr. Vinod Kumar Koushik and Shri Gopalbhai Kshatriya. The Yatra started from INRECA Sansthan, where enthusiastic students, teachers and citizens with patriotic slogans painted Dediapada in national colours waving the tricolour till Limda Chowk.

During the Yatra, floral tributes were paid to Bhagwan Birsa Munda at Birsa Munda Chowk, paying homage to the tribal brave martyr - a matter of pride for the society and history. The Yatra concluded at INRECA Sansthan, where the participants took a pledge about unity, peace and national duty.

During the event, the teachers, students as well as the local citizens of the Sansthan made an energetic presence, which was worth watching. Such programs spread the feeling of patriotism in the society and become a source of inspiration for the younger generation to do something for the nation.

About

તારીખ: 14 ઓગસ્ટ, 2025 સ્થળ: ઈનરેકા સંસ્થાન, ટીંબાપાડા દેડિયાપાડા. તિરંગા યાત્રાથી ગુંજી ઉઠ્યું ટીંબાપાડા – રાષ્ટ્રપ્રેમનો અનોખો આનંદ. ઈનરેકા સંસ્થાન, ટીંબાપાડા ખાતે આજ રોજ 14 ઓગસ્ટ, 2025 ના દિવસે, સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપ્રેમથી પરિપૂર્ણ એવા તિરંગા યાત્રા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન યાત્રાનું સફળ નેતૃત્વ ડૉ. વિનોદકુમાર કૌશિક અને શ્રી ગોપાલભાઈ ક્ષત્રિય દ્વારા કરવામાં આવ્યું. યાત્રાની શરૂઆત ઈનરેકા સંસ્થાનથી થઇ હતી, જેમાં દેશભક્તિના નારાઓ સાથે ઉત્સાહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ લીમડા ચોક સુધી તિરંગાને લહેરાવતાં દેડિયાપાડાને રાષ્ટ્રીય રંગોમાં રંગી દીધું. યાત્રા દરમિયાન બિરસા મુંડા ચોક ખાતે ભગવાન બિરસા મુંડા ને પુષ્પાંજલિ આપી, આદિવાસી વીર શહીદને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી — જે સમાજ અને ઈતિહાસ માટે ગૌરવની બાબત રહી. યાત્રાનું સમાપન ઈનરેકા સંસ્થાન ખાતે થયુ હતું, જ્યાં સહભાગીદારોએ એકતા, શાંતિ અને રાષ્ટ્રીય કર્તવ્ય વિશે પ્રતિજ્ઞા લીધી. આયોજન દરમિયાન સંસ્થાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઊર્જાવાન ઉપસ્થિતિ નોંધાવી, જે જોવા લાયક હતી. આવા કાર્યક્રમો સમાજમાં દેશભક્તિની લાગણી ફેલાવે છે અને યુવા પેઢીમાં રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણાસ્ત્રોત બની રહે છે