A special warship and Aarti ceremony was performed on the occasion. Students, teachers and staff members of various educational institutions managed by INRECA Sansthan participated in the programme with great enthusiasm.
The entire campus echoed with devotional chants of “Ganpati Bappa Morya”, creating a spiritual and festive atmosphere. The programme marked the beginning of the Ganesh festival at INRECA Sansthan with faith, devotion and enthusiasm.
ટીંબાપાડા ઇનરેકા ખાતે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી.
દેડિયાપાડા : દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા ખાતે આવેલી
ઇનરેકા સંસ્થાન ખાતે ઇનરેકા સંસ્થાન પ્રમુખ ડો. વિનોદ કુમાર કૌશિકના સાનિધ્યમાં ભકિત ભાવથી ઇનકા સંસ્થાન ખાતે ગણપતિની પૂજા અર્ચના કરીને પ્રતિ માની સ્થાપના કરવામાં આવી હતી. ઈનકા સંસ્થાના શૈક્ષણિક સંસ્થાઓના વિધાર્થીઓ અને શિક્ષકો અને કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગણપતિ બાપ્પા મોરિયા ઘીમા લાડું ચોરીયા, ગણપતિનો જયજયકારથી વાતાવરણ ગણપતિમય થઈ ગયું હતું.
ગણેશ ચતુર્થી નિમિત્તે સંસ્થાન પરિસરમાં ભક્તિમય માહોલ, સૌએ સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી
Read More