On Friday, 25 September 2026, a cleanliness drive was organized under the Swachhata Hi Seva campaign at Kareli village in Garudeshwar Taluka, Narmada District, through the joint efforts of UPL Foundation and INRECA Sansthan.
The villagers actively participated in the campaign and collectively cleaned the water tank used by livestock. The initiative was undertaken to ensure that animals receive clean and quality drinking water and to raise awareness about cleanliness and hygiene among the villagers.
On this occasion, Mr. Sureshbhai, Field Coordinator of INRECA Sansthan, was present and participated in the programme..
તારીખ-૨૫-૦૯-૨૦૨૬ ના શુક્રવારના રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કારેલી ગામમાં UPL ફાઉન્ડેશન અને ઇનરેકા સંસ્થાનના સંયુક્ત પ્રયાસોથી સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન યોજાયું હતું. કાર્યક્રમમા ગ્રામજનોએ સામુહિક રીતે જોડાઈ પશુઓ માટી પાણીની ટાંકી સાફ સફાઈ કરી હતી પશુઓને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત પાણી મળી રહે તથા ગ્રામજનોમા સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તે હેતુથી આં અભિયાન હાથ ધરાયું હતું આં પ્રસંગે ઇનરેકા સંસ્થાનના ફિલ્ડ કો. ઓર્ડીનેટર સુરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
.