"Bagless Day" Celebrated at Vaidehi Kanya

  • Home
  • Bagless Day" Celebrated at Vaidehi Kanya Ashramshala, Panagam, and Sanatan Dharma Schools in Timbapada
Welcome To (INRECA)

"Bagless Day" Celebrated at Vaidehi Kanya Ashramshala, Panagam, and Sanatan Dharma Schools in Timbapada

વૈદેહિ કન્યા આશ્રમશાળા પણગામ અને સનાતન ધર્મ શિશુ શિક્ષા સદન, સનાતન ધર્મ સિનિયર સેકેન્ડરી સ્કૂલ ટીંબાપાડાની શાળાઓમાં શનિવારે બેગલેસ ડે ઉજવાયો હતો. દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડાની ઈનરેકા સંસ્થાન ખાતે પ્રમુખ ડો. વિનોદકુમાર કૌશિક અને મેનેજર ગોપાલસિંહ ક્ષત્રિયના માર્ગદર્શન હેઠળ વૈદેહી કન્યા આશ્રમશાળા પણગામ ખાતે શનિવારના રોજ આનંદદાયી પ્રવૃતિઓ કરાવાઈ હતી હતી. તેમજ ટીંબાપાડા ખાતે સનાતન ધર્મ શિશુ શિક્ષા સદન શાળામાં બેગલેસ ડેની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બાળગીત, નાટક, વાર્તા, લોકગીત જેવી પ્રવૃત્તિ કરાઈ હતી. જેમા બાળકોએ અને શિક્ષકશ્રેઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો .

Bagless Day was celebrated on Saturday at Vaidehi Kanya Ashramshala in Panagam, Sanatan Dharma Shishu Shiksha Sadan, and Sanatan Dharma Senior Secondary School in Timbapada. At the Inreca Sansthan in Timbapada, Dediyapada Taluka, joyful activities were organized on Saturday at Vaidehi Kanya Ashramshala, Panagam, under the guidance of President Dr. Vinodkumar Kaushik and Manager Gopalsinh Kshatriya. Similarly, Bagless Day was celebrated at Sanatan Dharma Shishu Shiksha Sadan School in Timbapada. On this occasion, children participated in activities such as nursery rhymes, plays, storytelling, and folk songs. Both students and teachers participated enthusiastically.

About