Today, 50 odd students of BSW and MSW from the Faculty of Social Work, Parul University, Vadodara, along with professors Dr. Gautam Patil and Dr. Punit, visited the INRECA Sansthan for an exposure visit. Dr. Vinod Kumar Koushik Sir, President of the INRECA Sansthan, shared detailed information to the students via Google Meet about the Sansthan’ areas of work, historical & pre historic and its initiatives in health, education, and rural development.
More over , a Memorandum of Understanding (MoU) was signed between the Faculty of Social Work, Parul University, Vadodara, and the INRECA Sansthan for long term collaboration to facilitate and demonstrate field exposure to the students perusing higher degrees in rural development stream to engage with the INRECA for their research projects, rural camps and other academic activities.આજ રોજ પારુલ યુનિવર્સિટી વડોદરા, સંચાલિત ફેકલ્ટી ઑફ સોશિયલ વર્ક, ના BSW અને MSW ના 50 વિધાર્થીઓ અને પ્રોફેસર Dr. ગૌતમ પાટીલ, અને Dr. પુનિત દ્વારા ઇનરેકા સંસ્થાન ની Exposure વિઝિટ કરવામાં આવી જેમાં ડૉ. વિનોદ કુમાર કૌશિક સર , પ્રમુખ ઇનરેકા સંસ્થાન દ્વારા ગૂગલ મીટ ના માધ્યમથી વિદ્યાર્થીઓને સંસ્થાનના કાર્યક્ષેત્રે, ઇતિહાસ તેમજ આરોગ્ય, શિક્ષણ અને ગ્રામ વિકાસ ના કામોની માહિતી આપવામાં આવી. તેમજ પારુલ યુનિવર્સિટી વડોદરા સંચાલિત ફેકલ્ટી ઑફ સોશિયલ વર્ક વિભાગ અને ઇનરેકા સંસ્થાન સાથે MOU કરવામાં આવ્યું, જેમાં વિધાર્થીઓ પોતાના Research Project, Rural camp , વેગેરે કાર્ય માટે સંસ્થાન સાથે જોડાશે.