Republic Day Celebrated at INRECA Sansthan

Republic Day Celebrated at INRECA Sansthan, Timbapada

ટીંબાપાડા ઇનરેકા સંસ્થાન ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી દેડિયાપાડાના તાલુકાના ટીંબાપાડા ગામ ખાતે આવેલી ઇનરેકા સંસ્થાન ખાતે પ્રમુખ ડો. વિનોદ કુમાર કૌશિકના હસ્તે ધ્વજ વંદન કરીને ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, મેનેજર ગોપાલ સિંહ ક્ષત્રિય અને સંસ્થાનની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. વિનોદ કુમાર કૌશિક દ્વારા ૨૬ મી જાન્યુઆરી નું મહત્વ સમજાવ્યું હતું. આઝાદીના ઈતિહાસની વિસ્તૃત માહિતી આપી હતી.

Republic Day Celebrated at INRECA Sansthan, Timbapada

Republic Day was celebrated with great enthusiasm at INRECA Sansthan located in Timbapada village of Dediapada taluka. The national flag was hoisted by the President of the institution, Dr. Vinod Kumar Kaushik.On this occasion, Manager Mr. Gopal Singh Kshatriya, along with students, teachers, and staff members of the educational institutions run by INRECA Sansthan, were present.

Addressing the gathering, Dr. Vinod Kumar Kaushik highlighted the importance of 26th January and explained its significance in the history of India. He also shared detailed information about the struggle for India’s independence and encouraged everyone to uphold constitutional values. The program concluded with patriotic fervor and a sense of national pride among all present.

About